22 lines
1.7 KiB
Markdown
22 lines
1.7 KiB
Markdown
|
ઈસુ તોફાનને શાંત પાડે છે તે પ્રકરણની અહીં શરૂઆત થાય છે.
|
||
|
# હોડી પર ચઢ્યો
|
||
|
|
||
|
“ઈસુ એક હોડીમાં સવાર થયાં”
|
||
|
# તેના શિષ્યો તેની પાછળ ગયા
|
||
|
|
||
|
ઈસુના અનુયાયીઓ પણ હોડી માં સવાર થયાં.
|
||
|
# જુઓ
|
||
|
|
||
|
આ એક નવી ઘટનાની શરૂઆત દર્શાવે છે. એવું બને કે આ મહાન/મોટી વાર્તા માં અહીં એવી નવી વ્યક્તિઓ ઉમેરાય કે જે આગળની ઘટનાઓ માં સંડોવાયેલ ના પણ હોય.
|
||
|
# સમુદ્રમાં એક મોટું તોફાન થયું
|
||
|
|
||
|
“સમુદ્રમાં એક મોટું તોફાન જાગ્યું.”
|
||
|
# હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ
|
||
|
|
||
|
“મોજાંઓએ હોડીને ઢાંકી દીધી.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
|
||
|
# તેને જગાડીને કહ્યું, “અમને બચાવ”
|
||
|
|
||
|
“અમને બચાવ” એવી બુમ પાડીને ઈસુને જગાડ્યો એવું નથી. પહેલા તેમણે “તેને જગાડ્યો” અને પછી “કહ્યું, ‘અમને બચાવ.’”
|
||
|
# અમે નાશ પામીએ છીએ
|
||
|
|
||
|
“અમે મરવાની તૈયારીમાં જ છીએ.” અથવા “મરવાની અણી પર જ છીએ.”
|