gu_tn/MAT/07/15.md

16 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
# સાવધાન
“ની સામે સાવધ રહો”
# તેમનાં ફળથી
પ્રબોધકોની ગતિવિધિ/કામકાજ ઈસુ ઝાડના ફળ સાથે સરખાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે રીતે તેઓ કામ કરે તે દ્વારા.” (જુઓ: રૂપક)
# શું લોકો તોડે...?
“લોકો તોડતા નથી...” ઈસુ જે લોકો સાથે વાત કરી રહ્યાં છે તેમને ખબર હશે કે આનો જવાબ ના છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
# સારું ઝાડ સારાં ફળ આપે છે
ઈસુ અહીં સારાં પ્રબોધકોને માટે સારાં ફળનું રૂપક વાપરે છે કે જે સારાં કામ દર્શાવે છે.
# ખરાબ ઝાડ નઠારાં ફળ આપે છે
ઈસુ અહીં ખોટા પ્રબોધકોને માટે નઠારાં ફળનું રૂપક વાપરે છે જે દુષ્ટ કામ અથવા દુષ્પ્રચાર દર્શાવે છે.