gu_tn/MAT/05/21.md

18 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું હતું.
# અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. “તમે સાંભળ્યું છે” અને “પણ હું તમને કહું” એ લોકોને ઉદ્દેશીને બહુવચનમાં કહેવાયું છે. “હત્યા ન કર” એ એકવચન માં છે પણ અહીં તે “તમે હત્યા ન કરો” એમ પણ કહી શકાય.
# પણ હું તમને કહું
અહીં “હું” પર ભાર મુકાયો છે. તેનો મતલબ ઈસુ જે કહે છે તે દેવની અગાઉની આજ્ઞાની જેમ જ મહત્વનું છે.
# હત્યા
અહીં “હત્યા” એ ખૂન/ઘાત દર્શાવે છે, જો કે મારી નાખવાના બધા પ્રકારનો એમાં સમાવેશ ન કરાય.
# ભાઈ
“ભાઈ” અહીં ખરેખરો ભાઈ કે પડોશી નહીં પણ અન્ય વિશ્વાસી (એક જ વિશ્વાસમાં ભાગીદાર) દર્શાવે છે.
# પાજી...મુર્ખ
જે લોકો યોગ્ય રીતે વિચારી શકતા નથી તેમને માટે વપરાતો અપમાનજનક શબ્દ.
# “પાજી” નો અર્થ “અક્કલહીન” ને વધારે મળે છે જ્યારે “મુર્ખ ” દેવની અવજ્ઞા કરનાર તરફ ઈશારો કરે છે.
# ન્યાયસભા
આ યરુશાલેમ ની મુખ્ય સભા સાન્હેદ્રીન નહીં પણ કોઈએક સ્થાનિક સભાની વાત હોય એમ લાગે છે.