gu_tn/LUK/21/25.md

13 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ શિષ્યો સાથે ભવિષ્ય વિષે ચર્ચા કરે છે.)
# દેશમાં વિપત્તિઓ આવશે
આ રીતે ભાષાંતર કરી શકાય “દેશના લોકો પર વિપત્તિઓ આવી પડશે” અથવા “દેશના લોકો ખૂબ જ ચિંતાતુર રહેશે.”
# મોજાઓના ગર્જનાથી ત્રાસી જશે
કારણ કે તેઓ ગુંચવણમાં પડી જશે ગર્જના અને મોજાઓના આવજથી” અથવા “અને તેઓ ગભરાઈ જશે સમુર=દરના મોજાઓથી અને તેના પ્રવાહથી.” આ સામાન્ય રીતે વાવાઝોડું અને નુકશાન સમુદ્રમાં લાવે છે.
# જે બાબતો જગત પર આવવાની છે
જેબબતો જગતમાં બનવાની છે”
# આકાશનું સામર્થ્ય હલાવી નાખવામાં આવશે
“આકાશમાં પરાક્રમી બાબતો હલાવી નાખવામાં આવશે.” શક્ય અર્થો ૧) આકાહ્સમાં જે છે તે સૂર્ય, ચંદ્ર અને તારાઓ સામાન્ય રીતે બદલાશે નહિ અથવા ૨) આકાશમાં પરાક્રમી બાબતો પર વિપત્તિ આવશે. પહેલા સો[સોપવું જોઈએ.