gu_tn/LUK/21/01.md

21 lines
2.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# દાન
“દ્રવ્યનું દાન”
# સંપતિ
“એકઠું કરવાનું ખાનું” અથવા “પૈસાનો ડબ્બો” અથવા “ભક્તિસ્થાનનો દાનનો ડબ્બો” (યુ ડી બી). આ ડબ્બાઓ ભક્તિસ્થાનમાં મુકવામાં આવે છે લોકો તેમાં ઈશ્વરનું આર્પણ મુકે છે.
# બે સિક્કા
“બે નાના સિક્કા” અથવા “બે નાનાં તાંબાના સિક્કા.” આ ઓછા મહત્વના સિક્કાઓ જે ત્યાના લોકો વાપરતા હતા તેના કરતા. આ રીતે ભાષાંતર કરી શકાય ઓછા મહત્વના સિક્કા જેની તમારા નાણું સાથે સરખાવીએ તો, જેમ કે “બે સિક્કાઓ”. (જુઓ: બાઈબલના પૈસા)
# હું તમને કહું છું
ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરતા હતા. શબ્દ “તમે” એ બહુવચન છે. (જુઓ: તમે નું રૂપ)
# તમારી શક્યતા પ્રમાણે દાનો આપો
આ રીતે ભાષાંતર કરી શકાય “ઘણા પૈસા છે અને તેમાંથી થોડા આપો.”
# તેની તંગીમાંથી તેણે સર્વ આપી દીધું છે
આ રીતે ભાષાંતર કરી શકાય “થોડું છે, છતાય તેણે સર્વ આપી દીધું.”
# તેની ગરીબીમાંથી
“જેમાંથી તેને જરૂર હતી” અથવા “તેની પાસે જે થોડું હતું તેમાંથી”