gu_tn/LUK/19/16.md

13 lines
711 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ દ્રષ્ટાંતમાં વાત કરે છે.)
# પહેલો
“પહેલો સેવક”
# તેની પહેલા આવ્યો
શબ્દ “તેમના” તે પ્રમાણિક માણસ વિષે છે.
# મહોર
૧૯:૧૩ માં તમે કેવું ભાષાંતર કર્યું છે.
# સારુ કર્યું
“તમે સારું કર્યું છે.” તમારી ભાષામાં વાક્ય છે કે જે કાર્યકર મંજૂરી મેળવે કે તેણે સારું કામ કર્યું છે.”