gu_tn/LUK/18/35.md

18 lines
975 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# નજીક લાવો
“પાસે આવવું”
# અમૂક અંધ માણસો બેઠા હતા
“ત્યાં અંધ માણસ બેઠો હતો.” અહીયા “અમૂક” નો અર્થ વાર્તામાં માણસ જ મહત્વનો છેપણ નામ આપવામાં આવ્યું નથી.
# ભીખ; અને સાંભળવું
બે વાક્યમાં ભાષાંતર કરી શકાય: “ભીખ. જ્યારે તેણે સાંભળ્યું.”
# તેઓએ કહ્યું
ટોળાએ અંધ માણસને કહ્યું.
# નાઝરેથના ઈસુ
ઈસુ નાઝરેથ શહેરના હતા જે ગાલીલમાં છે.
# ત્યાંથી પ્રસાર થતા હતા
“તેની પાસેથી જતા હતા”