gu_tn/LUK/14/34.md

16 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ ટોળાની સાથે વાત કરે છે.)
# મીઠું સારું છે
“મીઠું ઉપયોગી છે”
# તો ફરી કેવી રીતે તેને ખારું કરી શકાય
આ અલંકારિક પ્રશ્ન છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેને ફરી ખારું કરી શકાય નહિ” અથવા “કોઈ તને ફરી ખારું કરી શકે નહિ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# જમીનને માટે અથવા તો ખાતરને માટે
“ખાતર” આ રીતે ભાષાંતર કઈ શકાય “ખાતરનો ઢગલો” અથવા “ખાતર”. રસાણીય ખાતર બાગ અને ખેતર માટે વપરાય છે. જે અનાજ ખરાબ થયું હોય તે ખાતર નાખીને સારું કરી શકાય. મીઠું તેનો સ્વાદ નીકળી ગયો છે તે ફરી કશા કામમાં આવતું નથી. તે બિનઉપયોગી છે.
# જેને સાંભળવાને કાન છે તે સાંભળે
“જેઓ સાંભળી શકે છે” અથવા “જો કોઈ સાંભળી શકે છે’
# તેને સાંભળવા દો
“તેને સારી રીતે સાંભળવા દો” અથવા “હું જે કહું છું તેના પર ધ્યાન આપો”