gu_tn/LUK/13/34.md

19 lines
3.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ યરુશાલેમ જતા પહેલા ફરોશી સાથે વાત કરે છે.)
# યરુશાલેમ, યરુશાલેમ
ઈસુ યરુશાલેમના લોકો તેમને સાંભળતા હતા. ઈસુએ બે વખત આ કહ્યું કે તેમને કેટલું દુઃખ થયું છે. (જુઓ: એક પદ)
# કોણે પ્રબોધકોને મારી નાખ્યાં અને પથ્થરે માર્યા જેઓને તમારી પાસે મોકલ્યા હતા
એ તકલીફ લાગશે કે શહેરનું નામ ઉલ્લેખ કરવો, તમે સ્પષ્ટ કરી શકો છો કે ઈસુ તે શહેરના લોકોને જ સંબોધીને બોલતા હતા: “તમે જેમણે પ્રબોધકોને મારી નાખ્યાં, અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે માર્યા”
# તમારા બાળકોને ભેગા કરો
“તમારા લોકોને ભેગા કરો” અથવા “તમે સાથે જાઓ”
# જેમ મરઘી પોતાના બચ્ચાઓને પંખો તળે રાખે છે
અર્થાલંકાર દર્શાવે છે કે મરઘી તેના બચ્ચાઓને પાખો તળે છુપાવીને સાચવે છે જેથી કોઈ નુકશાન ન કરે. (જુઓ: અર્થાલંકાર)
# તમારું ઘર ત્યજેલું છે
આ અર્થાલંકાર છે, શક્ય અર્થો ૧) “ઈશ્વરે તમને ત્યજી દીધા છે” અથવા ૨) તમારું શહેર ખાલી છે.” આનો અર્થ કે ઈશ્વરે ઇઝરાયલના લોકોનું રક્ષણ કરવાનું બંધ કર્યું છે, જેથી દુશ્મનો તેમના પર હુમલો કરી શકે છે અને તેઓને દૂર લઈ જઈ શકે છે. આ થનાર ભવિષ્યવાણી છે જે જલદી થવાની છે. આ રીતે ભાષાંતર કરી શકાય ‘તમારું ઘર ત્યજી દેવામાં આવશે” અથવા “ઈશ્વર તમને ત્યજી દેશે.” (જુઓ: પ્રબોધક, ભવિષ્યવાણી, ભવિષ્યવાણી, પ્રેરકદ્રષ્ટા)
# તમે મને નહિ જોશો જ્યાં સુધી તમે નહિ કહેશો કે
“જ્યાં સુધી સમય નહિ આવે ત્યાં સુધી તમે મને નહિ કહો” અથવા “બીજી વખત તમે મને જોશો ત્યારે કહેશો”