9 lines
782 B
Markdown
9 lines
782 B
Markdown
|
# ઈસુએ તેઓને કહ્યું
|
|||
|
|
|||
|
“ઈસુએ તેમના શિષ્યોને કહ્યું”
|
|||
|
# તમારું નામ પવિત્ર મનાઓ
|
|||
|
|
|||
|
આ રીતે ભાષાંતર કરી શકાય “સર્વ લોકો તમને સન્માન આપશે” અથવા “સર્વ તમારા નામને સન્માન આપે.” તેનો અર્થ “અમે ઈચ્છીએ છીએ કે દરેક તમારા નામને માન આપે.’
|
|||
|
# તમારું રાજ્ય આવો
|
|||
|
|
|||
|
“તમારું રાજ્ય સ્થાપો.” આનો અર્થ “તમે સર્વ લોકો પર રાજ કરો.”
|