gu_tn/LUK/10/38.md

12 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે જ્યારે તેઓ સાથે સફરે હતા
“હવે ઈસુ અને તેના શિષ્યો સાથે સફરે હતા.” આ વાર્તાનો નવો ભાગ છે, અમૂક ભાષાઓમાં આમ કહેવાની પ્રાકૃતિક રીત છે “તેઓ”. તમારી ભાષામાં એ વર્ણન કરવાની રીત હશે કે આ વાર્તાનો નવો ભાગ છે.
# કોઈ ગામમાં
આ ગામનું નવું વર્ણન છે, પણ ત્યાં નામ આપ્યું નથી.
# માર્થા નામની એક સ્ત્રી
માર્થા એ નવું ચરીત્ર છે. તમારી ભાષામાં નવા લોકોનો ઉલ્લેખ કરવાની રીત હોય શકે છે.
# પ્રભુના પગ આગળ બેસીને
આ રીતે ભાષાંતર કરી શકાય “ફરસ પર બેસીને પ્રભુનું શિક્ષણ સાંભળતી હતી.” શીખનારની સામાન્ય બેસવાની રીત હતી.