12 lines
1.2 KiB
Markdown
12 lines
1.2 KiB
Markdown
|
# તેમણે અંગત રીતે કહ્યું
|
||
|
|
||
|
“તેઓને એકાંતમાં કહ્યું.” આ શક્ય છે કે પછીના સમયે. યુ ડી બી સ્પષ્ટ કર છે: “જયારે તેમના શિષ્યો તેમની સાથે એકલા હતા.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
|
||
|
# જે તમે જુઓ છો તે જોનાર આખો આશીર્વાદિત છે
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય “એ કેવું સારું કહેવાય કે જે તમે જુઓ છો તે બીજા લોકો પણ જુએ છે. “આ એ સર્વ લોકો માટે છે જેઓ ઈસુને સાંભળવા આવ્યતા હતા.
|
||
|
# જે બાબતો તમે જુઓ છો
|
||
|
|
||
|
“જે બાબતો તમે મને કરતા જોયો છે”
|
||
|
# જે બાબતો તમે સાંભળો છો
|
||
|
|
||
|
“જે બાબતો તમે અમને કહેતા સાંભળ્યો છે.”
|