gu_tn/LUK/10/13.md

33 lines
4.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ સિત્તેર સાથે વાત કરવાનું બદલીને ત્રણ શહેરના લોકો સાથે વાત કરે છે.)
# ખોરાઝીન તને અફસોસ!
બેથસૈદા તને અફસોસ
ઈસુ ખોરાઝીન અને બેથસૈદા શહેરના લોકોનની સાથે વાત કરતા હતા જેમ તેઓ સાંભળતા હોય, પણ તેઓ તેમ કરતા ન હતા. (જુઓ: ઉદગાર વાક્ય)
# જે પરાક્રમી કર્યો તમારામાં થયા છે
સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બી માં છે તેમ: “જે ચમત્કાર તમારા માટે કરવામાં આવ્યા.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)
# તે સિદોન અને તુરમાં કરવામાં આવ્યા હોત
સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય:”કોઈએ સદોમ અને તુરમાં કર્યો હોત.”
# તેઓએ ખૂબ પહેલા પસ્તાવો કર્યો હોત
“જે પાપી લોકો ત્યાં રહે છે તેઓ પણ ફરીને કહેત કે અમે અમારા પાપ બાબતે દુઃખી છીએ.” (યુ ડી બી)
# રાખમાં અને ટાટમાં બેસત
ટાટ પહેરીને રાખમાં બેસત.” જયારે લોકો ખૂબ દુઃખી થયા,તેઓ ભપકાદાર કપડાં પહેરત, અને તેઓના માથા પર રાખ નાખત, અને રાખમાં બેસત. આ પણ થાય કે જયારે તેઓ દુઃખી થાત અને કબૂલ કરત કે ઈશ્વરની સમક્ષ પાપ કર્યું છે.
# તુર અને સિદોન માટે વધારે સહેલું બની જાત ... અને પછી તમારા માટે
“ઈશ્વર તમને તુર અને સિદોન કરતા પણ વધારે સજા કરત .” આનું કારણ અસ્પષ્ટ છે જેમ યુ ડી બી માં તેમ: “કારણ કે તમે મને ચમત્કાર કરતા જોયા છતાં પણ પસ્તાવો ન કર્યો મારામાં વિશ્વાસ પણ ન કર્યો !” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી)
# ન્યાયના સમયે
“ન્યાયના અંતિમ દિવશે ઈશ્વર દરેકનો ન્યાય કરવાના છે” (યુ ડી બી)
# અને તમે, કાપરનાહૂમ
ઈસુ હવે કાપરનાહૂમના લોકો સાથે વાત કરે છે કે જેમ તેઓ તેમની વાતો સાંભળતા હોય પણ તેઓ નહિ.
# શું તમે વિચારો છો કે તમને સ્વર્ગમાં લઈ જવાશે
આ અલંકારિક પ્રશ્ન છે જેમાં ઈસુ ખોરીજનના લોકોને ઠપકો આપે છે તેમના અભિમાનને લીધે. (જુઓ: અલંકારિક પ્રશ્ન) સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય “તમે સ્વર્ગમાં ઉપર જશો” અથવા “શું તમે વિચારો છો કે ઈશ્વર તમને સન્માન આપશે?” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)
# ઊંચા ઉઠાવવામાં આવશે
રૂઢીપ્રયોગમાં ઊંચા ઉઠાવવામાં આવશે “સન્માન કરવામાં આવશે.” (જુઓ: રૂઢીપ્રયોગ)