12 lines
1.4 KiB
Markdown
12 lines
1.4 KiB
Markdown
|
# અને તે થયું
|
||
|
|
||
|
આ વાક્ય નવી વાર્તાની શરૂઆતમાં નિશાની રૂપે ઉપયોગ કરી શકાય. જો તમારી ભાષામાં એ રીતે કરવાની રીત હોય તો અહીયા તેનો ઉપયોગ કરો.
|
||
|
# જેને અશુદ્ધ આત્મા અને રોગોથી સાજો કરવામાંઆવ્યો છે
|
||
|
|
||
|
સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “જેને ઈસુએ અશુદ્ધ આત્માથી અને રોગોથી મુક્ત કર્યાં છે.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)
|
||
|
# મરિયમ ... અને બીજી ઘણી સ્ત્રીઓ
|
||
|
|
||
|
ત્રણ સ્ત્રીઓના નામ છે: મરિયમ, યોહાન્ના, સુસાન્ના.
|
||
|
# યોહાન્ના ખુઝાની પત્ની હતી, હેરોદનો કારભારી
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય “હેરોદનો કારભારી ખુઝાની પત્ની યોહાન્ના.” યોહાન્ના ખુઝાની પત્ની, અને ખુઝા હેરોદનો કારભારી હતો.
|