gu_tn/LUK/07/36.md

21 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે એક ફરોશી
આ નવા અહેવાલની શરૂઆત છે.
# ખાવાના ટેબલ પર માથું ટેકવું
“ખોરાક માટે ટેબલ પર બેસવું.” એ એક રીત હતી કે જેમાં માણસો ખાવા માટે સારી રીતે ટેબલની આસપાસ બેસે છે.
# જે પાપી હતો
“જે પાપી જીવન પદ્ધતિ અનુસાર જીવતો હતો” અથવા “પાપી જીવન જીવવાની તેની છાપ હતી હતું.” તે કદાચ વેશ્યા હશે.
# શોધ કરવામાં આવ્યું છે
આ લાંબુ વાક્યની શરૂઆત છે. તે વધારે સ્વાભાવિક થાય જો તમારી ભાષામાં તેને તોડીને નાણું વાક્ય બનાવી શકાય જેમ યુ ડી બી માં છે તેમ.
# અત્તરની ડબ્બી
“ડબ્બી જે નરમ પથ્થરથી બનેલી હોય છે.” મુલાયમ હોય છે, સફેદ પથ્થર. લોકો અમુલ્ય વસ્તુ એ ડબ્બીમાં રાખતા હતા.
# અત્તર
“તેમાં અત્તર.” અત્તર પ્રવાહી જેમાં સારી ખુશ્બુ હતી. લોકો પોતા પર ચોપડે અથવા પોતાના કપડાં પર છાંટે જેથી સારી સુગંધ આવે.
# તેના માથાના વાળ
“તેના માથાના વાળ”