gu_tn/LUK/07/16.md

21 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# બીકે સર્વનો કબજો લીધો છે
આ રીતે ભાષાંતર કરી શકાય “બીકે સર્વને લઈ લીધા” અથવા “તેઓ સર્વ બીકથી ભરપુર હતા.”
# મહાન પ્રબોધક
તેઓ ઈસુને ઉલ્લેખ કરતા હતા, અમૂક અજાણ્યા પ્રબોધક નહિ. આ રીતે ભાષાંતર કરી શકાય “મહાન પ્રબોધક.”
# આપણામાં ઉભા થયા છે
“આપણામાં આવ્યા છે” અથવા “આપણને દેખાયા છે” અથવા આપણે જોયા છે”
# દ્રષ્ટી ઊચી કરી
“સંભાળ રાખી”
# આ અહેવાલ
“આ શબ્દ” અથવા “આ સંદેશો” અથવા “આ સમાચાર”
# આગળ આવ્યા
“બહાર ગયા” અથવા “ફેલાયા”
# તેમના વિષેનો અહેવાલ ફેલાઈ ગયો
આ રીતે ભાષાંતર કરી શકાય “લોકોએ ઈસુની વાતનો ફેલાવો કર્યો” અથવા “લોકોએ ઈસુ વિષેની માહિતી બીજાઓને આપી.” કલમ ૧૬માં લોકો જે બાબતોનો ઉલ્લેખ કરતા હતા તે કહે છે.