gu_tn/LUK/06/03.md

12 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમે વાંચ્યું નથી
આ શરૂઆતનો આલંકારિક પ્રશ્ન છે. ઈસુ તેઓને ઠપકો આપે છે કેમ કે તેઓ શીખતા નથી. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે જરૂર વાંચ્યું હશે.” (યુ ડી બી) અથવા “તમે જે વાંચ્યું છે તેમાંથી શીખો” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# પ્રસંગની રોટલી
“પવિત્ર રોટલી” અથવા “જે રોટલી ઈશ્વરને અર્પણ કરેલી હતી”
# માણસનો દીકરો
આ રીતે ભાષાંતર કરી શકાય “હું માણસનો દીકરો.” ઈસુ પોતાને દર્શાવે છે.
# વિશ્રામવારનો પ્રભુ
“વિશ્રામવારનો માલિક,” આ રીતે ભાષાંતર કરી શકાય “લોકો માટે વિશ્રામવારે શું સારું છે તે જાણવાનો અધિકાર!” (યુ ડી બી)