gu_tn/LUK/02/33.md

9 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઇઝરાયલમાં પડેલા અને ઉભા થયેલા લોકોનું નક્કી કરવું
આ રીતે ભાષાંતર કરી શકાય ઇઝરાયલના લોકો જેઓ ઈશ્વરથી દૂર ગયા છે અને ઈશ્વરની નજીક આવ્યા છે.” આહિયા અર્થાલંકારમાં ઈશ્વરથી દૂર જવું અને નજીક આવવું એ પ્રદર્શિત કરે છે “ઉઠવું” અને “પડવું”. આ રીતે ભાષાંતર કરી શકાય તેમને ઇઝરાયલના લોકો માટે યોજના કરેલી છે કે તેઓ ઈશ્વરથી દૂર જાય અને ઈશ્વર નજીક આવે.” (જુઓ: અર્થાલંકાર)
# તરવાર પોતાના જીવને વીંધી નાખશે
આ અર્થાલંકાર ઊંડુ દુઃખ જે મરિયમને સ્પર્શ કરે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે ઊંડાણથી દુઃખી થશો” અથવા “તમારું દુઃખ પીડાજનક હશે જેમ તરવાર હૃદયને વીંધે છે” અથવા “તમારું હૃદય તૂટી જશે.” (જુઓ: અર્થાલંકાર)
# મારા હૃદયનો વિચાર પ્રગટ થાય
આ રીતે ભાષાંતર કરી શકાય “ઘણાં લોકોના વિચારો પ્રગટ થશે” અથવા “ઘણા લોકો ઈશ્વર વિષે સત્યથી શું વિચારે છે તે પ્રગટ થશે.”