gu_tn/LUK/01/64.md

24 lines
2.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેનું મુખ ઉઘડ્યું... તેની જીભ છૂટી પડી
આ રૂઢીપ્રયોગ વાક્ય છે કે તે હવે બોલતો થયો. (જુઓ: રૂઢીપ્રયોગ)
# જેઓ તેની આસપાસ રહે છે તેઓને ડર છે
આ રીતે ભાષાંતર કરી શકાય “જેઓ ઝખાર્યા અને એલીસાબેથ પાસે ઉભા હતા તેઓ ગભરાયા” અથવા “જેઓ તેઓની આસપાસ ઉભા હતા તેઓ ઈશ્વરને અફસોસ કારણ કે તેઓએ જોયું છે કે ઈશ્વર સામર્થ્યવાન છે. “જેઓ તેઓની આસપાસ રહે છે તેઓ પડોશીના અને તે સ્થાનમાં જેઓ રહે તે સર્વના સંદર્ભમાં છે. (જુઓ: રૂઢીપ્રયોગ)
# જે કઈ બને છે તે સઘળું કહી બતાવેલું છે
આ રીતે ભાષાંતર કરી શકાય “જે બાબતો બની છે વિષે લોકો વાતો કરતા હતા.”
# જેઓએ તે વિષે સાંભળ્યું
શબ્દ “તેઓએ” જે બાબતો બની છે તે દર્શાવે છે.
# વિચારવું
“ભટકવું”
# તેણે કહ્યું
આ રીતે ભાષાંતર કરી શકાય “ભટકવું” અથવા “માંગવું”.
# અને કહ્યું
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “કેટલા મહાન બાળકનો ઉછેર થઈ રહ્યો છે?” અથવા આ બાળક કેટલો મહાન વ્યક્તિ બનશે!” આ અલંકારિક પ્રશ્ન છે જે લોકોને આશ્ચર્યમાં નાખે છે. કારણ કે બાળક વિષે તેઓએ જે સાંભળ્યું છે, તેઓએ સ્વીકાર્યું છે કે તે માણસના રૂપમાં વૃદ્ધિ પામે છે.
# પ્રભુનો હાથ તેના પર હતો
“પ્રભુનું સામર્થ્ય તેના પર હતું” અથવા “પ્રભુ તેનામાં પરાક્રકરૂપે કરી રહ્યા છે.” આ એક અર્થાલંકાર ઉદાહરણ છે “પ્રભુનો હાથ” એ પ્રભુના સામર્થ્યને દર્શાવે છે. (જુઓ: અર્થાલંકાર)