gu_tn/JUD/01/07.md

26 lines
2.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
"# તેમ જ
જે દૂતોએ સદોમ ગમોરાના લોકો પ્રત્યેની જવાબદારી જાળવી નહિ.
# અને તેઓની આસપાસનાં શહેરો
"અને બીજા શહેરો તેમની નજીકમાં "જેમ સદોમ અને ગમોરાએ પોતાને પાપ.
.એ જ રીતે પોતાને સોંપી દીધા
તેવી જ રીતે દૂતોને પણ દુષ્ટતા અનુસરવાથી સદોમ અને ગમોરાહની જેમ સોપી દેવામાં આવશે.
# વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને
લોકો લગ્ન બહાર ભારે વ્યભિચાર કરતા. પણ પુરુષો પુરુષો સાથે વ્યભિચાર કર્યા હતા અને સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા હતા.
# તેઓને આપવામાં આવી
"સદોમ અને ગમોરાના લોકોને ચેતવણી આપવામાં આવી હતી"
# નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયાં
વિનાશ
સદોમ અને ગમોરાના લોકો જે બધા ઈશ્વરનો અસ્વીકાર કરે છે તેઓને માટે એક ઉદાહરણરૂપ બન્યા.
# આ પણ પ્રદૂષિત કરે છે
"આ" જે લોકો ઈશ્વરનો નકાર કરે છે તેઓ તેમના શરીર જાતિય અનૈતિકતાથી પ્રદૂષિત કરે છે તેનો ઉલ્લેખ છે.
જે રીતે એક પ્રવાહમાં કચરો ફેંકવાથી પાણી પીવા માટે ખરાબ બની શકે છે તેવી છે.
# મહિમાવાન લોકો વિષે
"ઈશ્વરના અદભૂત દૂતો વિષે