gu_tn/JHN/19/07.md

3 lines
352 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તું ક્યાંથી આવે છે?
"તું ક્યાંનો છે?" પિલાતે ઈસુને તેની ઓળખાણ માટે પૂછ્યું. તમારી સંસ્કૃતિમાં માણસની ઓળખાણ પૂછવાની ખાસ રીત હોઈ શકે છે.