gu_tn/JHN/19/01.md

4 lines
552 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઓ યહૂદીઓના રાજા
સલામ "ઓ" ઊંચા હાથ કરીને જે માત્ર કાઈસાર માટે થાય છે.
સિપાઈઓએ ઈસુની મશ્કરી કરવા માટે "કાંટાના મુગટનો" ઉપયોગ કર્યો અને "જાંબુડી રંગનો ઝભ્ભો" તેઓ તેને ઓળખી ન શક્યા કે તે ખરેખર રાજા છે. (જુઓ: વક્રોક્તિ )