gu_tn/JHN/15/03.md

6 lines
717 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમે
શબ્દ "તમે" આખા ભાગમાં બહુવચન છે અને તે ઈસુના શિષ્યોને દર્શાવે છે. (જુઓ: તમે નું રૂપ બંને/બહુવચન)
# મારા બોલવાથી તમે શુદ્ધ થઈ ગયા છો.
બીજું ભાષાંતર: "એના જેવું કે જો તમને છાંટવામાં આવ્યા છે અને શુદ્ધ ડાળીઓ છો કારણ કે મેં જે કહ્યું છે તેનું તમે પાલન કર્યું છે." (જુઓ: અર્થાલંકાર)