gu_tn/JHN/10/05.md

3 lines
351 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તે તેઓ સમજ્યા નહિ.
શક્ય અર્થો આ છે : ૧) "શિષ્યો તે સમજી શક્યા નહિ" (યુડીબી) અથવા ૨)લોકો તે સમજી શક્યા નહિ." તે જેમ છે એમ છોડી દેવું સારું છે.