gu_tn/JHN/08/14.md

21 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જો હું મારે પોતાને વિષે સાક્ષી આપું
"જો હું મારા પોતાને વિષે કહું"
# શરીર
"માણસની વ્યવસ્થા અને માણસોના નિયમો" (યુ ડી બી)
# હું કોઈનો ન્યાય કરતો નથી
શક્ય અર્થો ૧) "હજી સુધી મેં કોઈનો ન્યાય કર્યો નથી" અથવા ૨) "હવે હું કોઈનો ન્યાય કરતો નથી."
# જો હું ન્યાય કરું
"જો હું લોકોનો ન્યાય કરું." શક્ય અર્થો ૧) "જ્યારે હું લોકોનો ન્યાય કરું" (અમૂક રૂપમાં) અથવા ૨) "જ્યારેપણ હું લોકોનો ન્યાય કરું" (હવે) અઠવ ૩) "જો હું લોકોનો ન્યાય કરું" (હવે).
# મારો ન્યાય સાચો છે
શક્ય અર્થો ૧) "મારો ન્યાય સાચો હશે" અથવા ૨) "મારો ન્યાય સાચો છે"
# હું એકલો નથી
આ લક્ષિત માહિતીમાં ન્યાય કરવાને તે એકલા નથી. બીજું ભાષાંતર: "હું જે ન્યાય કરું છું તેમાં હું એકલો નથી" અથવા "હું એકલો ન્યાય કરતો નથી." (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# હું પિતા સાથે છું
"પિતા અને હું સાથે ન્યાય કરવાના છીએ" અથવા "પિતાની જેમ હું ન્યાય કરું છું."