gu_tn/JHN/07/37.md

21 lines
2.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે
શબ્દ "હવે" તે અહિયાં વાર્તામાં ભાગ પાડવા માટે ઉપયોગ થાય છે.
# મહાન દિવસ
મહાન કરણ કે તે અંતિમ છે, પર્વનો મહત્વનો દિવસ છે.
# જો કોઈ તરસ્યો છે
ઈશ્વરની ઈચ્છાના કામો, જેમ એક ઈચ્છા રાખે છે તેમ અથવા "તરસ્યા" પાણી માટે. (જુઓ: અર્થાલંકાર)
# તે મારી પાસે આવીને પીવે
શબ્દ "પીવું" તે દરકને માટે વપરાયો છે." શબ્દ "પીવું" ખ્રિસ્તમાં આત્મિક તૃપ્તિ શોધવી. (જુઓ: અર્થાલંકાર)
# શાસ્ત્રવચન
"શાસ્ત્રવચન" ખ્રિસ્ત મસીહની ભવિષ્યવાણી મનાય છે. આ શાસ્ત્રભાગ જુના કરારમાંથીસીધો લેવામાં આવ્યો નથી. (જુઓ: કોઈ નામ)
# જીવંત પાણીની નદીઓ વહેશે
ખ્રિસ્ત આત્મિક તરસ દુર કરશે, જે મોટા પ્રમાણમાં બહે છે તે આસપાસના લોકોને મદદ કરશે. (જુઓ: અર્થાલંકાર)
# જીવંત પાણી
આનો અર્થ ૧) "પાણી જે જીવન આપે છે" અથવા "પાણી જે લોકોને જીવવાનું કારણ છે" (યુ ડી બી) અથવા ૨) પ્રાકૃતિક પાણી જે ઝરણાંમાંથી વહે છે જે પાણીના કુવામાંથી લેવામાં આવે છે. (જુઓ: અર્થાલંકાર)