gu_tn/JHN/06/66.md

6 lines
520 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમના શિષ્યો
અહિયાં "તેમના શિષ્યો"જેઓ ઈસુની પાછળ ચાલ્યા તેઓને દર્શાવે છે.
# બાર
આ ખાસ બાર લોકો જેઓએ ઈસુની સેવા માટે સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું. આ રીતે ભાષાંતર કરી શકાય "બાર શિષ્યો." (જુઓ: અનુક્ત શબ્દ)