gu_tn/JHN/06/60.md

10 lines
764 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઈસુ તેમના સાંભળનારાઓની સાથે વાત કરે છે (૬:૩૨).
# કોણ સ્વીકાર કરશે?
"કોઈ સ્વીકાર કરશે નહિ." અથવા "તે અસ્વીકાર્ય છે."
# શું આ તમને ગેરમાર્ગે દોરે છે?
તરફ: "મને આશ્ચર્ય થાય છે કે આ તમને ગેરમાર્ગે દોરે છે!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# ગેરમાર્ગે દોરે છે
"તમને વિશ્વાસથી ચલિત કરે છે" અથવા "તમને કંટાળો ઉપજાવે છે"