gu_tn/JHN/06/01.md

11 lines
502 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આ બાબતો પછી
આ વાક્ય "આ બાબતો" ૫:૧
૪૬માં જે ઘટના દર્શાવી છે,બીજુ ભાષાંતર: "થોડા સમય બાદ."
# ઈસુ ત્યાંથી ગયા
"ઈસુ ત્યાંથી સામે ગયા" (યુ ડી બી) અથવા "ઈસુએ મુસાફરી કરી"
# મહાન ટોળું
"મોટી સંખ્યામાં લોકો"