gu_tn/JHN/05/14.md

6 lines
427 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઈસુએ તેને શોધ્યો
"જે માણસને સાજો કરવામાં આવ્યો હતો તે ઈસુને મળ્યો"
# જુઓ
બીજું ભાષાંતર: "જોવું" અથવા "સંભાળવું" અથવા "હું જે કહેવાને જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો."