gu_tn/HEB/12/12.md

16 lines
1.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઈસુના અનુયાયીઓ સ્પર્ધામાં દોડનાર જેવા છે (અર્થાલંકાર)
# નમેલા હાથોને ઊંચા કરો અને તમારા ઘુટણોને ફરી મજબુત બનાવો
જે વ્યક્તિ જીવનમાં પડકારોનો સામનો કરે છે તે થાકેલા દોડનાર જેવા છે કે જેના હાથ અને ઘુટણ નબળા પડી ગયા છે. તરફ: "જેમ સ્પર્ધક સ્પર્ધા પૂર્ણ કરવાને પોતાને તૈયાર કરે છે તેમ તમે તૈયાર થાઓ"
# તમારા પગોને સ્થિર કરો
ઈશ્વરની આજ્ઞા પાડવી તે સરળ માર્ગ પર ચાલવા બરાબર છે. તરફ: "ઈશ્વર જે તમને કરવા કહે છે તે કરો"
# જે કોઈ અપંગ છે
તરફ: "જે પોતાને શાંત કરવા ચાહે છે"
# વેગળા દોરવાવું
"કોઈને અવળે માર્ગે દોરવા." તરફ: "જે સહેલા માર્ગો છે તેનો નિર્ણય ન કરો પણતે ઈશ્વરને મહિમા આપતા નથી"
# તેને બદલે સાજાં થાવ
"તેને બદલે મજબુત બનો"