gu_tn/HEB/11/35.md

19 lines
2.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# લેખકે ઈશ્વરના ઇઝરાયલી લોકોના વિશ્વાસી આગેવાનો વિષે લખ્યું છે.
# સ્ત્રીઓએ પોતાના મરેલાને પુનારુત્થાન દ્વારા પ્રાપ્ત કર્યા
" ઈશ્વરે તેઓનું પુનરુત્થાન કર્યું ત્યારે સ્ત્રીઓએ પોતાના મરેલાઓને પાછા પ્રાપ્ત કર્યા. પુરુષ મૃત્યુ પામ્યા છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# બીજાઓને સતાવવામાં આવ્યા હતા... બીજાઓને મશ્કરીઓ અને કોરડા મારવામાં આવ્યા.. પથ્થરે મરાયા.... તેઓને વહેરવામાં આવ્યા...તેઓની હત્યા કરવામાં આવી
તરફ. "લોકો સતાવે છે .... ત્યારે "લોકો તેઓની મશ્કરી કરે અને ચાબુક મારે છે" લોકોએ તેઓને પથ્થરે માર્યા".... "લોકોએ તેઓને ચીર્યા" ...."લોકોએ તેઓને મારી નાખ્યાં"...."(જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# તેઓ મુક્તિ સ્વીકારતા સ્વીકારતા ન હતા
તરફ: "તેઓ ખ્રિસ્તને નકારે જેથી તેઓને બંદીખાનામાંથી મુક્ત કરવામાં આવે"
# સાંકળો અને બંદીખાના
"લોકોએ તેમને સાંકળોથી બાંધ્ય અને બંદીખાનામાં નાખ્યાં"
# ગયા ત્યાં સુધી
"એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા" અથવા "લાંબા સમય સુધી રહ્યા"
# નિરાધાર
"જરૂરીયાતમંદ" અથવા "કંઈ વીના" અથવા "ગરીબ"