gu_tn/HEB/01/10.md

16 lines
789 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# લેખક શાસ્ત્ર વચન ટાંકીને એ બતાવવાનું ચાલુ રાખે છે કે પુત્ર દૂતો કરતા સર્વોચ્ચ છે.
# પહેરી લો
વૃધ્ધ થવું
# વસ્ત્ર
કપડાં પહેરવા
# તેઓને વાળી લો
જૂના કપડાંને પહેરવાના ઉપયોગમાં બંધ કરીએ ત્યારે તેને શું કરીએ છીએ તેને માટે ક્રીયાપાદનો ઉપયોગ કરો.
# ઝભ્ભો
ઝભ્ભો કે બહારના કપડાં
# બંધ ન પડવું
"કદાપી અંત નથી"