gu_tn/GAL/04/28.md

6 lines
526 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શરીર અનુસાર
“માણસોની ક્રિયાથી” અથવા “કારણ કે લોકોએ જે કર્યું.” આ ઇબ્રાહિમ માટે છે કે જેણે હાગારને પત્ની તરીકે લીધી અને તેનાથી ઈશ્માએલનો પિતા બન્યો.
# આત્મા અનુસાર
“કારણ કે આત્માએ જે કર્યું તેનાથી”