gu_tn/EPH/06/10.md

6 lines
967 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પ્રભુમાં તથા તેમના સામર્થ્યમાં શક્તિવાન થાઓ
તરફ: "સંપૂર્ણ આધાર પ્રભુ પર રાખો કે તમને આત્મિક સામર્થ્ય આપે." (જુઓ: સમાંતરણ)
# ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો, જેથી તમે શેતાનની કુયુક્તિઓની સામે અડગ રહી શકો
ખ્રિસ્તીઓએ સર્વ હથિયારો જે ઈશ્વર તેમને આપ્યા છે તેનો શેતાનની સામે ઊભા રહેવા ઉપયોગ કરવો જેમ સૈનિક દુશ્મનોથી પોતાનું રક્ષણ કરવા માટે બખતર પહેરે છે તેમ. (જુઓ: અર્થાલંકાર)