gu_tn/EPH/05/25.md

18 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમારી પત્નીઓને પ્રેમ કરો
" પ્રેમ" એ સ્વાર્થ વગરની, સેવા અથવા પ્રેમ આપવો તે છે.
# તેણે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી તે આપણને પવિત્ર કરે કેમ કે તે આપણને શુદ્ધ કરે છે
શબ્દ "પોતાને" અને "તેને" ખ્રિસ્તને સંબોધે છે જયારે શબ્દ "તેને" અને "આપણને" એ વિશ્વાસી સમુદાયને સંબોધે છે (મંડળીના દરેક સભ્યને)
# તેને સારું પોતાનું સ્વાર્પણ કર્યું
"ખ્રિસ્તે તેને માટે બલિદાન આપ્યું"
# વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરે છે
શક્ય અર્થો1) પાઉલ દર્શાવે છે કે ઈશ્વરના વચનથી શુદ્ધ થયા છે અને ખ્રિસ્તમાં પાણીના બપ્તીસ્માથી અથવા ૨) ઈશ્વરના વચનથી આપણા પાપો થી આપણને ઈશ્વરે આત્મિક રીતે શુદ્ધ કર્યાં છે જેમ પાણીથી આપણે આપણું શરીર શુદ્ધ કરીએ છીએ તેમ. (જુઓ: અર્થાલંકાર)
# પોતાને મંડળીની સમક્ષ રજુ કરે
"ખ્રિસ્ત પોતાને વિશ્વાસી સમુદાય આગળ હાજર કરે"
# ડાઘ અને કરચલી વિનાની
આ વિચાર બે રીતે દર્શાવી શકાય છે કે ખ્રિસ્ત મંડળીને સંપૂર્ણ નિર્દોષ બનાવશે. ( જુઓ: વ્યુત્પત્તિની દૃષ્ટિએ સંપૂર્ણ સામ્ય ધરાવનારો શબ્દ)