gu_tn/ACT/27/03.md

24 lines
2.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જુલિયસ પાઉલ સાથે ભલાઈથી વર્ત્યો
“એક મિત્રની જેમ જુલિયસ પાઉલ સાથે વર્ત્યો.” આગળની કલમમાં જુલિયસનો કેવી રીતે અનુવાદ કર્યો છે તે જુઓ.
# તેના મિત્રોની પાસે જાઓ જેથી તેઓ તેની કાળજી કરે
“તેના મિત્રોને પાસે જઈ તેની જરૂરિયાત મુજબ તેની કાળજી કરો” અથવા “તેના મિત્રો પાસે જઈને તેને જે મદદની જરૂરિયાત છે તે પૂરી પાડો”
# સૈપ્રસના ટાપુઓ જે તે સમય તેમને તોફાની પવન સામે રક્ષણ આપતા હતા તેની ફરતે તેમણે મુસાફરી કરી.
“સૈપ્રસના કિનારે કિનારે ગયા, જેથી સખત પવનથી તેઓ ખોટી દિશામાં ફંટાઈ જાય નહિ.
# અને પામ્ફુલીયા
જુઓ આગળની કલમમાં તમે પામ્ફુલીયા કેવી રીતે લખ્યું.
# મુરા આવ્યા, લુકીય શહેરના કિનારે
મુરા એ લુકીય પ્રાંતનું એક શહેર હતું જે હાલના તુર્કીના દક્ષિણ પશ્ચિમ દરિયા કિનારે આવેલું છે.
# લુકીય શહેર
લુકીય એક રોમન પ્રાંત હતો જે હાલના તુર્કીના દક્ષિણ પશ્ચિમ દરિયા કિનારે આવેલું છે.
# આલેક્ઝાન્દ્રિયાથી આવેલ વહાણ
જુઓ આગળની કલમમાં આલીક્ઝંદ્રિયા કેવી રીતે અનુવાદ કર્યો છે
# ઇટલી વહાણમાર્ગે ગયા
જુઓ આગળ “ઇટલી” કેવી રીતે લખ્યું છે