gu_tn/ACT/26/12.md

7 lines
1004 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું
# અધિકારથી અને હુકમ કરતો હોય તેવી રીતે
પાઉલે યહૂદી આગેવાનો પાસેથી યહૂદી વિશ્વાસીઓની સતાવણી કરવાના લેખિત કાગળો મેળવ્યા હતા પરવાના મેળવીને તેમની સતાવણી કરી હતી.
# આરને લાત મારવી ખુબજ અઘરી છે.
ઈશ્વરે પાઉલના પ્રતિકારને બળદ પરોણી (આર)ને લાત મારવાની સાથે સરખાવે છે. UDB જુઓ. તેનો અર્થ એમ થાય છે કે ઈશ્વરે પાઉલ માટે જે યોજનાઓ બનાવી છે તેમાંથી તે છટકી જઈ શકેજ નહિ.