gu_tn/ACT/25/23.md

9 lines
624 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અગ્રીપા અને બરનીક આવ્યા
આ કલમમાં તમે અગ્રીપા અને બરનીક નું કેવું ભાષાંતર કરો છો તે જુઓ
# પાઉલને તેઓ પાસે લાવવામાં આવ્યો
તેઓ પાઉલને તેઓની સમક્ષ રજુ કરવા લાવ્યા
# તેઓએ મારી સામે સુત્રોઉંચ્ચાર કર્યા
“યહુદીઓ મારી સમક્ષ આકરી રીતે બોલ્યા”