gu_tn/ACT/23/22.md

15 lines
655 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# બે સુબેદારો
સુબેદારોમાંના ૨ જણા
# સિત્તેર ઘોડેસવારો
૭૦ ઘોડેસવારો
# બસ્સો બરછીવાળાઓ
૨૦૦ સૈનિકો જેઓ બરછી રાખતા હતા
# રાત્રીના ત્રીજા કલાકે
લગભગ રાત્રીના ૯: વાગ્યા હશે.
# ફેલિક્સ હાકેમે
ફેલિક્સ આ વિસ્તારનો રોમન હાકેમ હતો જે કૈસરીયા રહેતો હતો.