gu_tn/ACT/21/27.md

12 lines
955 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# લોકોનો મોટો સમુદાય ઉશ્કેરાયો
“લોકોનું મોટુ જૂથ વિરોધ કરવા ઉશ્કેરાયું”
# તેનાપર હાથ નાખ્યો
“શારીરિક રીતે તેને પકડ્યો”
# સાથે, તે મંદીરમાં ગ્રીકોને પણ લઈ આવ્યો હશે
“યરુશાલેમ ના મંદિરના અંદરના ભાગમાં માત્ર યહુદી પુરુષો પ્રવેશી શકતા હતા.
# ત્રોફીમસ
“જ્યાં માત્ર યહુદી પુરુષો પ્રવેશી શકે તે ભાગમાં આ માણસ ને પાઉલ લઈ આવ્યો છે તેવું તોહમત તેના પર મુકવામાં આવ્યું.