gu_tn/ACT/21/03.md

9 lines
643 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અમે આવ્યા
“અમે” શબ્દ લુક, પાઉલ અને તેમની સાથે મુશાફરી કરનારાઓનો નિર્દેશ કરે છે
# તેને ડાબી તરફ મુક્યું,
“દ્વીપની ડાબી તરફ થી પસાર થયા”
# આ શિષ્યોએ પાઉલને આત્માની પ્રેરણા વડે કહ્યું
“ઈશ્વરે તેઓ આગળ જે પ્રગટ કર્યું તે શિષ્યોએ પાઉલને જણાવ્યું”