gu_tn/ACT/21/01.md

15 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અમે છુટા પડ્યા
“અમે” શબ્દ લુક, પાઉલ અને તેઓ સાથે મુસાફરી કરનારાઓનો નિર્દેશ કરે છે.
# કોસ શહેર તરફનો સીધો માર્ગ અમે લીધો
“અમે કોસ શહેરમાં સીધાજ ગયા” અથવા “અમે તરતજ કોસ શહેરમાં ગયા”
# કોસ શહેર
આધુનિક તુર્કમાં આવેલું દક્ષીણ દરિયાઈ વિસ્તારમાં તે કોસ ગ્રીક દ્વીપ હતો.
# રોદેસ શહેર
રોદેસ એ ગ્રીક દ્વીપ છે જે હાલના તુર્કના દક્ષીણ દરિયાઈ વિસ્તારમાં આવેલું છે જે કોસની દક્ષીણમાં અને ક્રેટની ઉત્તરમાં છે.
# પાતરા શહેર
પાતરા શહેર હાલના તુર્ક ના દક્ષીણ પશ્ચિમ કિનારા પર આવેલું એક શહેર છે ભૂમધ્ય સમુદ્રના એજીન દરિયામાં દક્ષિણ દિશા પર છે