gu_tn/ACT/18/22.md

21 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કૈસરીયા આવી પહોચ્યાં
“કૈસરીયા આવ્યા”
# તે ઉપર ગયો
“પાઉલ યરુશાલેમ શહેર ગયો”
# યરુશાલેમની મંડળીને સલામ કહી
“યરુશાલેમની મંડળીના સભ્યોને સલામ કહીને”
# તેઓ નીચે ગયા
“યરુશાલેમથી તેઓ નીચે ગયા”. જોકે યરુશાલેમ ઉંચાઈ પર આવેલું હતું પરંતુ ‘ઉપર’ અને ‘નીચે’ એમ લખેલી બાબત મૂળ રીતે આત્મિક મહત્વ દર્શાવે છે નહીકે સ્થળની ભોમીતિક ઉંચાઈ.
# પાઉલ ત્યાંથી ગયો
“પાઉલ ચાલ્યો ગયો” અથવા “પાઉલ છુટો પડ્યો”
# ગલાતીયા અને ફર્ગીયાના વિસ્તારોમાં ગયો
આ એશિયામાં આવેલા વિસ્તારો છે અને હાલનું તુર્કી જ્યાં આવેલું છે તે.
# બધાજ શિષ્યોને ઉત્તેજન આપ્યું
“બધાજ શિષ્યોને હિમ્મંત આપી”