gu_tn/ACT/13/09.md

28 lines
2.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શાઉલ, જેને પાઉલ કહેવામાં આવે છે
“જેને લોકો પાઉલ કહે છે” અથવા “જે પોતાને પાઉલ કહે છે (UDB)”
# તેણે તેની તરફ જોયું
“શાઉલે એલીમાસ જાદુગરની સામે એકીનજરે જોયું”
# શેતાન ના દીકરા
“દીકરા” એ કહેવતોમાં “કોઈના જેવું” દર્શાવવા વપરાય છે. તેના આ પ્રમાણેના અનુવાદ થઇ શકે ૧) “તું શેતાન નો સંતાન છે” અથવા ૨) “તું શેતાન જેવોજ છું” અથવા “તું શેતાન જેવા કામો કરે છે.”
# તું સઘળાં પ્રકાના કપટ અને ભૂંડાઈથી ભરપુર છું
તું સઘળાં પ્રકાના કપટ અને ભૂંડાઈથી ભરપુર છું
“તું હંમેશા બીજાઓને તારા દુષ્ટતા ભરેલા જુઠાણાથી જે સત્ય નથી તેના પર વિશ્વાસ કરવા કાવતરા કરે છે અને હંમેશા જે ખોટું છે તેજ કરે છે.
# દુષ્ટતા
અહિયાં તેનો અર્થ ઈશ્વરના નિયમો પાડવામાં મંદ અથવા આળસુ
# સઘળા પ્રકારના ન્યાયપણાનો તું વેરી છે
# શું તું ક્યારેય ઈશ્વરના સીધા માર્ગોને આડા
અવળા કરવાનું બંધ કરીશ નહિ?
શેતાનના માર્ગોમાં ચાલવા બદલ પાઉલ આ જદુગરને ઠપકો આપે છે. આનો એવો પણ અનુવાદ થાય કે “તું ઈશ્વરના સત્ય ને જુઠું કહેવાનું સદંતર બંધ કરી દે” (UBD)
# પ્રભુના સીધા માર્ગો
આ એવું વ્યક્ત કરે છે કે “પ્રભુ વિષે સત્ય શું છે”. પાઉલ આ જાદુગરને એ માટે ઠપકો આપતો હતો કે તે પ્રભુના સત્યને જુઠું કહેતો હતો.