gu_tn/ACT/03/15.md

10 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પિત્તરે પોતાનો જે સંદેશો યહુદીઓ મધ્યે શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો ૩:૧૩
# જીવનના રાજકુમાર
“જીવનનો અગ્રેસર” (UDB) અથવા “જીવનનો અધિકારી”
# આ માણસને બળવાન બનાવામાં આવ્યો
“આ માણસને તેનું સંપૂર્ણ સ્વાસ્થ્ય આપવામાં આવ્યું”
# તેના નામ પર વિશ્વાસ
જે ભાષાઓમાં “વિશ્વાસ” માટે કોઈ કર્તા સ્વરૂપ ન હોય તેમાં ક્રિયાપદ તરીકેનો અર્થ દર્શાવતું ભાષાંતર કરી શકાય જેમકે “વિશ્વાસ કરવો” અથવા “ભરોસો રાખવો”. જો તેમાં કર્તાની જરૂર હોય તો તેમાં “આપણે” એમ મુકીને સ્પષ્ટતા કરી શકાય.