gu_tn/ACT/02/18.md

13 lines
1009 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પીત્તરે યહુદીઓ મધ્યે પોતાના સંદેશામાં યોએલ પ્રબોધકના પુસ્તકમાંથી અવતરણ ચાલુજ રાખ્યું
# હું મારો આત્મા રેડી દઈશ
ઈશ્વર ખુબજ ઉદારતાપૂર્વક પોતાનો આત્મા આપે છે
# પ્રબોધ કર્યો
ઈશ્વરનું વચનનું સત્ય બોલવા ઈશ્વર પ્રેરણા આપે છે
# વરાળ
“ઝાકળ” અથવા “ધુમ્મસ”
# રેડી દઈશ
કોઈ મોટા વાસણ અથવા ડોલમાંથી ખુજ મોટા જથ્થામાંથી પાણી ખાલી કરે દે. છેલ્લી ફ્રમેમાં તમે જે રીતે અનુવાદ કર્યો હતો તેમજ કરો