gu_tn/2TI/04/09.md

18 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જલ્દીથી
એનો અર્થ એ પણ થાય "બને એટલું જલ્દી."
# કેમ કે
કારણ કે
# તેણે પ્રેમ કર્યો
"કારણ કે દેમાસ પ્રેમ કરે છે"
# આ અત્યારનું જગત
શક્ય અર્થો આ છે ૧) આ દુનિયાની ક્ષણિક બાબતો, "આ દુનિયા મોજશોખ અને આરામ દાયક વાળી છે," અથવા ૨) આ અત્યારનું જીવન અને મૃત્યુની સલામતી (દેમાસ પાઉલ સાથે રહેવાથી ગભરાતો હતો કે લોકો તેને મારી નાખશે.)
# તે ચાલ્યો ગયો
"તેથી દેમાસ ચાલ્યો ગયો"
# ક્રેસ્કેન્સ ગયો અને તિતસ ગયો
આ બે માણસોએ પાઉલને છોડી દીધો, પણ પાઉલ એમ નથી કહેતો કે તેઓએ પણ "આ અત્યારના જગતને પ્રેમ કર્યો" દેમાસની જેમ.