gu_tn/2TI/03/05.md

30 lines
3.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ભક્તિભાવનું સ્વરૂપ
"ધાર્મિક દેખાય છે" અથવા "પ્રમાણિક દેખાશે" અથવા "ન્યાયી" દેખાય છે"
# તેના પરાક્રમનો નકાર કરનારા એવા થશે
શક્ય અર્થો આ છે 1) "જે શક્તિ ઈશ્વર ખરેખર આપવા માંગે છે તેનો તેઓ સ્વીકાર કરવા ઇનકાર કરશે" (યુડીબી) અથવા ૨) "જે ઉદાત્તતા તેઓ કહે છે કે તેઓ ધરાવે છે તેનો તેઓ તેમના જીવનમાં કોઈ પુરાવો બતાવશે. નહી "
# તેનાથી દૂર ફરી જા "દૂર રહેવું"
# જેઓ અંદર ઘૂસીને
"જે ઝલકમાં"
# ઘરમાં
શક્ય અર્થો આ છે ૧) "પરિવારો" અથવા "એક કુટુંબ જે એક જ ઘરમાં રહેતા હોય" અથવા ૨) ભૌતિક શારીરિક "ઘરો" (યુડીબી).
# મોહિત
"પ્રભાવ કરવાની સત્તા ધરાવે છે"
# મૂર્ખ સ્ત્રીઓ
"સ્ત્રીઓ જે આત્મિક રીતે નબળા છે." આ એટલા માટે થઈ શકે ઈશ્વરી ભક્તિભાવના બની કામ કરવા માટે કે તેઓ નિષ્ફળ જાય છે અથવા કારણ કે તેઓ આળસુ છે અથવા કારણ કે તેઓ "પાપ સાથી ભરાઈ ગયા છે."
# જે પાપો થી ભરાઈ ગયા છે
શક્ય અર્થો આ છે ૧) અતિશય પાપથી હારી ગયા છે" અથવા ૨) "જે ઘણી વખત પાપ કરે છે." આ એક એવો વિચાર છે કે તેઓ પાપ ન કરવા અસમર્થ છે.
# વિવિધ પ્રકારની દુર્વાસનાઓથી ભટકી ગયેલી
આ એક અલગ વાક્ય તરીકે ભાષાંતર કરી શકાય: "આ પ્રકારની સ્ત્રીઓ ખ્રિસ્તની ઇચ્છાને અટકાવી તેમને સારી લાગતી બાબતો તેઓ કરે છે" અથવા "આ પ્રકારની સ્ત્રીઓ ખ્રિસ્તને આધીન રહેવાનું બંધ કરે છે અને તેના બદલે અન્ય ઘણી વસ્તુઓ કે જ્યાં તેમની ઇચ્છા હોય ત્યાં જાય છે."
# જ્ઞાન
આ શબ્દનો અર્થ એ થાય કે જયારે તમે કોઈ વ્યક્તિને ઘણા લાંબા સમય પછી જોવો અને તેના વિષે જાણતા હોય તો તેની સંભાળ રાખવી.