gu_tn/2TI/02/19.md

22 lines
2.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જે નામોમાં પ્રભુનું નામ છે
"જે કોઈ કહે છે કે હું ખ્રિસ્તમાં વિશ્વાસી છું"
# ઈશ્વરે નાખેલો પાયો
તેના સાચા અર્થો આ છે : ૧) "એક એવી મંડળી કે જેને ઈશ્વરે પહેલેથી જ મજબુત બનાવી હોય"; ૨) " સત્ય ઈશ્વર વિષે" (યુડીબી); 3) "ઈશ્વરનું વિશ્વાસુપણું ."
# અન્યાયથી દૂર થવું
સાચા અર્થો આ છે: ૧) દુષ્ટ બનવાનું કરવાનું બંધ કરો"; ૨) "ખરાબ બાબતો કરવાનું બંધ કરો"
# પાત્રો
આ સામાન્ય શબ્દ છે જેમ કે વાટકા, થાળી, અને ઘડા કે જેમાં લોકો અમુક વસ્તુઓ એની અંદર મૂકે છે અથવા એની ઉપર. જો તમારી ભાષાઓમાં વાટકા અથવા માટલાં એવા શબ્દ વાપરવા માટે સામાન્ય શબ્દ નથી હોતો. આ લોકો માટે અર્થાલંકાર છે.(જુઓ : અર્થાલંકાર)
# ઉત્તમ કાર્યોને માટે હલકાં કાર્યોને માટે
શક્ય અર્થો આ છે : ૧) "ખાસ પ્રસંગ........સામાન્ય સમય"(યુડીબી); ૨) "કેટલાંક સારાં લોકો કેટલીક પ્રવૃત્તિઓ જાહેરમાં કરે છે.....કેટલાંક સારાં લોકો કેટલીક પ્રવૃત્તિઓ અંગતમાં કરે છે"
# હલકાં કાર્યોથી પોતાને દૂર રાખીને શુદ્ધ કરે
શક્ય અર્થો આ છે : ૧) "અપમાનિત કરનાર લોકોથી પોતાની જાતને દૂર કરવી"; ૨) "પોતાની જાતને શુદ્ધ બનાવવી"
# ઉપયોગી પાત્ર
"કોઈ ખાસ પ્રસંગને માટે ઉપયોગી" અથવા સારાં લોકો કે જેઓ લોકોને ઉપયોગી પ્રવૃતિઓ જાહેરમાં કરે છે"